સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'શ્રુતિ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. વેદ વિલાસી શ્રમ શ્વેત વેદ વિલાસી શ્રમ શ્વેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. જરઠ જઠર વયાતીત વાર્ધક્ય જરઠ જઠર વયાતીત વાર્ધક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? પંકિલ વારિજ રાજીવ અંબુજ પંકિલ વારિજ રાજીવ અંબુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દયિત દયનિય આનંદીત દયાથી ભરેલું પ્રિય દયનિય આનંદીત દયાથી ભરેલું પ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'પક્ષી' નો પર્યાય નથી ? શકુન્ત વિહંગ ઉડપ શકુનિ શકુન્ત વિહંગ ઉડપ શકુનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દૂઝે બોલે સ્પર્શે નિહાળે ટપકે બોલે સ્પર્શે નિહાળે ટપકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP