સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. ઝટ કાંઠો ટાણું તૂટ ઝટ કાંઠો ટાણું તૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ધ્વાન્ત હેરત નભ તમિસ્ત્ર ઉમેદ હેરત નભ તમિસ્ત્ર ઉમેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - તમા કાળજી ઘોડો ચિતા તમારુ કાળજી ઘોડો ચિતા તમારુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉત્કર્ષ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સંઘર્ષ ઉન્મેષ ઉદાર ઉન્નતિ સંઘર્ષ ઉન્મેષ ઉદાર ઉન્નતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પિધાન તૃષા તરસ પિપાસા પિધાન તૃષા તરસ પિપાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - દર્પ સુકુ ઘાસ ગધેડો દેડકો અભિમાન સુકુ ઘાસ ગધેડો દેડકો અભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP