• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
'વતું કરાવવું' શબ્દનો અર્થ જણાવો.

સરખામણી કરાવવી
ખુશામત કરાવવી
સાબિત કરાવવું
હજામત કરાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : પતિ

ખાવિંદ
દયિતા
કલત્ર
જનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
મુક્તા

માયાળુ
મોતી
માછલી
માઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

વિકાર
કષાય
તરણિ
મેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત'

સ્વમાન
હૃદય, અંતઃકરણ
પરમાત્મા
નિજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘નમસ્કાર'નો સામાનાર્થી નથી ?

જુહાર
વંદન
પ્રણિપાત
કલાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati Practice MCQ Part - 2 Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) Talati Practice MCQ Part - 9 સમય અને કામ (Time and Work) GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US