સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ખુશ્બુ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ગૌરવ ખૂબ સૌરભ ખુશ્બૂ નામની છોકરી ગૌરવ ખૂબ સૌરભ ખુશ્બૂ નામની છોકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.મો'લાતુ મહેલો મહોલ્લા પગદંડીઓ શેરીઓ મહેલો મહોલ્લા પગદંડીઓ શેરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘ટીશી’નો સામાનાર્થી નથી ? ધીરજ અંકુર (કૂંપળ) અભિમાન શિખર ધીરજ અંકુર (કૂંપળ) અભિમાન શિખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સાંઢ ઊંટડી ઘોડી ગોધો ઘોડો ઊંટડી ઘોડી ગોધો ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બટ્ટો લાંછન કાલિમા કાલિકા બટ્ટો લાંછન કાલિમા કાલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? પૂત પાવરી પુનિત શુચિ પૂત પાવરી પુનિત શુચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP