સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અંગારો - સળગતો કોલસો અનુકંપા - કરુણા અફળ - સફળ આકરો - અસહ્ય અંગારો - સળગતો કોલસો અનુકંપા - કરુણા અફળ - સફળ આકરો - અસહ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઓશ વલ છાતી લોથું ઝાળક વલ છાતી લોથું ઝાળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ ઉપવાત શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો. અનિલ વાતચીત આનલ ઉપેક્ષા અનિલ વાતચીત આનલ ઉપેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પુંજી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપો. ભાજી ગંજી ઢગલો મૂડી ભાજી ગંજી ઢગલો મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સાહેદી સાક્ષી મૂડી શહિદ પત્નિ સાક્ષી મૂડી શહિદ પત્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સસત્ત્વા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ગર્ભવતી સીમંત સત્ય અખત્યાહ ગર્ભવતી સીમંત સત્ય અખત્યાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP