સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. કપટી - ઠગારું લાડણી - વહાલી ચૂવું - ટપકવું વાસ - સાથ કપટી - ઠગારું લાડણી - વહાલી ચૂવું - ટપકવું વાસ - સાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય તસુ વસુ પાણી પશુ તસુ વસુ પાણી પશુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વતું કરાવવું' શબ્દનો અર્થ જણાવો. સાબિત કરાવવું ખુશામત કરાવવી સરખામણી કરાવવી હજામત કરાવવી સાબિત કરાવવું ખુશામત કરાવવી સરખામણી કરાવવી હજામત કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પક્ષ્મ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. માંખ પાંપણ પક્ષી પાંખ માંખ પાંપણ પક્ષી પાંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. પંચાંગ નોંધપોથી ઘડિયાળ વાસરિકા પંચાંગ નોંધપોથી ઘડિયાળ વાસરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અગ્નિ’નો સામાનાર્થી નથી ? વૌશ્વાનર વહિન અનિલ પાવક વૌશ્વાનર વહિન અનિલ પાવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP