સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વિષ વખાણ ડોક વાયુ વિષ વખાણ ડોક વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) થેસોરસ એટલે શું ? વિજ્ઞાનનો શબ્દકોષ જ્ઞાન ઈજનેરી જ્ઞાનનું વર્ગીકરણ સમાનાર્થી શબ્દોનો સમૂહ વિજ્ઞાનનો શબ્દકોષ જ્ઞાન ઈજનેરી જ્ઞાનનું વર્ગીકરણ સમાનાર્થી શબ્દોનો સમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મલયજ ઘર સુખડ પર્વત હસ્તી ઘર સુખડ પર્વત હસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘હામ’ હિંમત ઠંડું સોનુ પવન હિંમત ઠંડું સોનુ પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ઓળિયો કલમ પીંછી આલેખ બખોલ કલમ પીંછી આલેખ બખોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પિધાન પિપાસા તૃષા તરસ પિધાન પિપાસા તૃષા તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP