સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. દૂધ પગે લાગવું તે પિયુષ પીણું દૂધ પગે લાગવું તે પિયુષ પીણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વાજી રેવંત હસ્તી હય વાજી રેવંત હસ્તી હય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અધિકાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ફરજ હકુમત પ્રણાલી વહીવટ ફરજ હકુમત પ્રણાલી વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘સાજ’નો સામાનાર્થી નથી તે જણાવો. શણગાર નિલય શરણાઈ સાધન સામગ્રી શણગાર નિલય શરણાઈ સાધન સામગ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મધરાતુંના મોર બોલે. રેખાંકિત પદનો સમાનાર્થી-શિષ્ટ અર્થી શબ્દ આપો. નિશીથ મધ્યાહ્ન સાયં યામિની નિશીથ મધ્યાહ્ન સાયં યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ ઉપવાત શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો. વાતચીત અનિલ ઉપેક્ષા આનલ વાતચીત અનિલ ઉપેક્ષા આનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP