સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય ભાનુ શશી વ્યોમ કુસુમ ભાનુ શશી વ્યોમ કુસુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. ગાય ઢોર બળદ ભેંસ ગાય ઢોર બળદ ભેંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતન પ્રમાણ વિશ્વાસ પતિનો મિત્ર પતન પ્રમાણ વિશ્વાસ પતિનો મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? મેલ વિકાર કષાય તરણિ મેલ વિકાર કષાય તરણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગંજન અહોભાવ મનોવ્યથા ક્ષમાપના તિરસ્કાર અહોભાવ મનોવ્યથા ક્ષમાપના તિરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઠઠયા રહેવું પડ્યા રહેવું વાતપર ટકી રહેવું મંડ્યા રહેવું સમસમી જવું પડ્યા રહેવું વાતપર ટકી રહેવું મંડ્યા રહેવું સમસમી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP