સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત' પરમાત્મા હૃદય, અંતઃકરણ સ્વમાન નિજાનંદ પરમાત્મા હૃદય, અંતઃકરણ સ્વમાન નિજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'યાજ્ઞસેની' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. જકકલાદેવી મૃણાલવતી દ્રૌપદી યક્ષિણી જકકલાદેવી મૃણાલવતી દ્રૌપદી યક્ષિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ આપગા સરિતા અબ્ધિ માખણ આપગા સરિતા અબ્ધિ માખણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. અમી સુધા પીયૂષ ગરલ અમી સુધા પીયૂષ ગરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પગે લાગવું તે પિયુષ દૂધ પીણું પગે લાગવું તે પિયુષ દૂધ પીણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ભાગ્ય સ્તુતિ નીતિ નિમિત ભાગ્ય સ્તુતિ નીતિ નિમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP