સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) થેસોરસ એટલે શું ? વિજ્ઞાનનો શબ્દકોષ જ્ઞાનનું વર્ગીકરણ જ્ઞાન ઈજનેરી સમાનાર્થી શબ્દોનો સમૂહ વિજ્ઞાનનો શબ્દકોષ જ્ઞાનનું વર્ગીકરણ જ્ઞાન ઈજનેરી સમાનાર્થી શબ્દોનો સમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘નમસ્કાર'નો સામાનાર્થી નથી ? જુહાર કલાન્ત પ્રણિપાત વંદન જુહાર કલાન્ત પ્રણિપાત વંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દિવાંઘ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. બાજ ઘુવડ દિવસ અંધારું બાજ ઘુવડ દિવસ અંધારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ઓળિયો પીંછી કલમ બખોલ આલેખ પીંછી કલમ બખોલ આલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'રાત'નો પર્યાય નથી ? યામિની નિશિ દામિની શર્વરી યામિની નિશિ દામિની શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'દહન' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? ગૂગળ પરાકાષ્ટ ચિત્રો કબૂતર ગૂગળ પરાકાષ્ટ ચિત્રો કબૂતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP