સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જળ વાચા જરા સલિલ વાણી વાચા જરા સલિલ વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : પતિ ખાવિંદ દયિતા જનિ કલત્ર ખાવિંદ દયિતા જનિ કલત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો ? ભારે ગજબ સિતમ મુશ્કેલ ભારે ગજબ સિતમ મુશ્કેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘જણસ’ જમા પ્રકાર વસ્તુ જન્મ જમા પ્રકાર વસ્તુ જન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ સરિતા અબ્ધિ માખણ આપગા સરિતા અબ્ધિ માખણ આપગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વેર આનાકાની જોખમ મનન વેર આનાકાની જોખમ મનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP