સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સરસ્વતી ભરતી સૂરત ભારતી સુંદર ભરતી સૂરત ભારતી સુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જમાલ વાણી-વિલાસ શૌર્યગાન સૌંદર્ય વાક્છટા વાણી-વિલાસ શૌર્યગાન સૌંદર્ય વાક્છટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મધરાતુંના મોર બોલે. રેખાંકિત પદનો સમાનાર્થી-શિષ્ટ અર્થી શબ્દ આપો. મધ્યાહ્ન નિશીથ સાયં યામિની મધ્યાહ્ન નિશીથ સાયં યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અફળ - સફળ અંગારો - સળગતો કોલસો અનુકંપા - કરુણા આકરો - અસહ્ય અફળ - સફળ અંગારો - સળગતો કોલસો અનુકંપા - કરુણા આકરો - અસહ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? શર્વરી દામિની યામિની નિશા શર્વરી દામિની યામિની નિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી નથી ? વૈશ્વાનર-અનલ અકિંચન-અમીર સદ્મ - ઘર પ્રસૂન-બકુલ વૈશ્વાનર-અનલ અકિંચન-અમીર સદ્મ - ઘર પ્રસૂન-બકુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP