સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'પક્ષી' નો પર્યાય નથી ? શકુન્ત શકુનિ વિહંગ ઉડપ શકુન્ત શકુનિ વિહંગ ઉડપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ધ્વાન્ત તમિસ્ત્ર ઉમેદ હેરત નભ તમિસ્ત્ર ઉમેદ હેરત નભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓધાર્યા ઉધ્ધાર કર્યો પધાર્યા અણધાર્યા ઘેરાયેલા ઉધ્ધાર કર્યો પધાર્યા અણધાર્યા ઘેરાયેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નહોરા આજીજી નહેર દિવસ નખ આજીજી નહેર દિવસ નખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કોયલ કાદર કોકિલા કાદંબરી કોયલ કાદર કોકિલા કાદંબરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કુસુમાયુધ બલરામ હલાયુધ હળધર કુસુમાયુધ બલરામ હલાયુધ હળધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP