સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'રાત'નો પર્યાય નથી ? દામિની શર્વરી નિશિ યામિની દામિની શર્વરી નિશિ યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ધ્વાન્ત નભ હેરત તમિસ્ત્ર ઉમેદ નભ હેરત તમિસ્ત્ર ઉમેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટાંચુ ઓછું જમા ટાંકણી ટપાલ પેટી ઓછું જમા ટાંકણી ટપાલ પેટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સેજવા રાજા કવચ પથારી ગુણાન રાજા કવચ પથારી ગુણાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતિનો મિત્ર પ્રમાણ પતન વિશ્વાસ પતિનો મિત્ર પ્રમાણ પતન વિશ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) પ્રગલ્ભ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. ઠસ્સાદાર પાકટ સ્વાર્થી દયાળુ ઠસ્સાદાર પાકટ સ્વાર્થી દયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP