સામાન્ય વિજ્ઞાન (General Science) દેશભરમાં રોજગાર વિનિમય કચેરીઓની સંખ્યા કેટલી છે ? 941 935 939 938 941 935 939 938 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં લખવા માટે શાનો ઉપયોગ થાય છે ? સિલિકોન ગ્રેફાઈટ કોલસો સોડિયમ સિલિકોન ગ્રેફાઈટ કોલસો સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો રોગ વાઈરસથી થતો નથી ? તાવ કમળો ઓરી શીતળા તાવ કમળો ઓરી શીતળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીની ગંઠાવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ લે છે ? હિમોગ્લોબીન ફાઈબ્રીનોજન રક્તકણો શ્વેતકણો હિમોગ્લોબીન ફાઈબ્રીનોજન રક્તકણો શ્વેતકણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રણાલિગત રીત અર્થીંગ માટે કયા રંગનો વાયર વપરાય છે ? કાળો લીલો સફેદ લાલ કાળો લીલો સફેદ લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સરકો શું છે ? પીકરીક એસિડ આપેલ પૈકી કોઈ નહીં એસિટીક એસિડ આલ્કોહોલિક એસિડ પીકરીક એસિડ આપેલ પૈકી કોઈ નહીં એસિટીક એસિડ આલ્કોહોલિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP