સામાન્ય વિજ્ઞાન (General Science) રાજ્ય રોજગાર અને તાલીમ સંચનાલય કઈ જગ્યાએ આવેલ છે ? ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે ? નેટવર્ક આપેલ પૈકી કોઈ પણ નહીં હાર્ડવેર સોફટવેર નેટવર્ક આપેલ પૈકી કોઈ પણ નહીં હાર્ડવેર સોફટવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે જણાવેલ પાકો પૈકી કયા પાક ઈથેનોલ બનાવવામાં વધારે ઉપયોગી થાય છે ? મકાઈ જેટ્રોફા કેરી સૂર્યમુખી મકાઈ જેટ્રોફા કેરી સૂર્યમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? સમતાપ મંડળ બ્રાહ્મ મંડળ ક્ષોભ મંડળ આયન મંડળ સમતાપ મંડળ બ્રાહ્મ મંડળ ક્ષોભ મંડળ આયન મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શામા થાય છે ? કાચના ઉત્પાદનમાં દવા બનાવવામાં ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં મીઠાના ઉત્પાદનમાં કાચના ઉત્પાદનમાં દવા બનાવવામાં ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં મીઠાના ઉત્પાદનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમગ્ર દેશમાં, સમાજના તમામ વર્ગોના ઉમેદવારો માટે રોજગાર કચેરી કઈ સાલમાં કામ કરતી થઈ ? 1950 1951 1949 1948 1950 1951 1949 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP