સામાન્ય વિજ્ઞાન (General Science) યુનિવર્સિટી માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર કોને માટે કાર્ય કરે છે ? યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો સ્નાતક કક્ષાના ઉમેદવારો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો સ્નાતક કક્ષાના ઉમેદવારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપર આપણું વજન 48 કિલોગ્રામ હોય તો ચંદ્ર ઉપર કેટલું થાય ? દસમાં ભાગનું અડધું 8 કિલોગ્રામ બમણું દસમાં ભાગનું અડધું 8 કિલોગ્રામ બમણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિનેગારનું રાસાયણિક નામ શું છે ? આપેલ તમામ ડાઈલ્યુટ એસિટીક એસિડ સોડિયમ નાઈટ્રેટ ક્લોરાઈડ ઓફ લાઈમ આપેલ તમામ ડાઈલ્યુટ એસિટીક એસિડ સોડિયમ નાઈટ્રેટ ક્લોરાઈડ ઓફ લાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મે કયા વર્ષથી ઉજવવામાં આવે છે ? 1974 1998 1982 2002 1974 1998 1982 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી જાણવા કયા પદાર્થનો ઉપયોગ કરશો ? કોસ્ટિક સોડા આયોડિન સોડિયમ ક્લોરાઇડ મોરથુથુ કોસ્ટિક સોડા આયોડિન સોડિયમ ક્લોરાઇડ મોરથુથુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જંતુનાશક દવાઓ વાર્નિશ, કાચ, છાપકામ વગેરે ઉદ્યોગોમાં કયું ખનીજ વપરાય છે ? કોલસો બોકસાઈટ સીસું મેંગેનીઝ કોલસો બોકસાઈટ સીસું મેંગેનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP