સામાન્ય વિજ્ઞાન (General Science) મહિલાઓ માટેની ખાસ રોજગાર કચેરીઓ આવેલી છે ? જામનગર અને ભાવનગર અમદાવાદ અને જામનગર અમદાવાદ અને વડોદરા સુરત અને જામનગર જામનગર અને ભાવનગર અમદાવાદ અને જામનગર અમદાવાદ અને વડોદરા સુરત અને જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલ છે તે પૈકી કઈ સાચી છે ? સોનુ -Ag પોટેશિયમ -K ચાંદી -Au લિથિયમ -Li સોનુ -Ag પોટેશિયમ -K ચાંદી -Au લિથિયમ -Li ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન ? બી ડી એ સી બી ડી એ સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો ___ માંથી મળે છે. કાર્બોદિત પદાર્થો અને ચરબી ચરબી અને પણી કેલ્શિયમ અને ફોસ્ફરસ પ્રોટીન અને કેલ્શિયમ કાર્બોદિત પદાર્થો અને ચરબી ચરબી અને પણી કેલ્શિયમ અને ફોસ્ફરસ પ્રોટીન અને કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) B.T.U. શેનું માપ છે ? તાપમાન ઉષ્મા કદ ક્ષેત્રફળ તાપમાન ઉષ્મા કદ ક્ષેત્રફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું જોડકું ખોટું છે ? એડ્રીનલ - કાર્ટિસોલ શુક્રપિંડ - ટેસ્ટોસ્ટેરોન પિચ્યુટરી - ઈસ્ટ્રોજન સ્વાદુપિંડ - ઈન્સ્યુલિન એડ્રીનલ - કાર્ટિસોલ શુક્રપિંડ - ટેસ્ટોસ્ટેરોન પિચ્યુટરી - ઈસ્ટ્રોજન સ્વાદુપિંડ - ઈન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP