પર્યાવરણ (The environment) પર્યાવરણીય આંદોલન અને તેની સાથે સંકળાયેલ નેતાની કઈ જોડ સાચી નથી. ચિપકો આંદોલન - સુંદરલાલ બહુગુણા ચિલ્કા આંદોલન - બાબા આમ્ટે એપ્પિકો આંદોલન - પાંડુરંગ હેગડે નર્મદા બચાવો આંદોલન - મેઘા પાટકર ચિપકો આંદોલન - સુંદરલાલ બહુગુણા ચિલ્કા આંદોલન - બાબા આમ્ટે એપ્પિકો આંદોલન - પાંડુરંગ હેગડે નર્મદા બચાવો આંદોલન - મેઘા પાટકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'સ્વચ્છ બાલ સેના' બનાવવાની જાહેરાત કરી છે, જે સફાઈ પર નિગરાની રાખશે અને જ્યાં ગંદકી કરવામાં આવતી હશે તો તે સેના દ્વારા સિસોટી વગાડવામાં આવશે ? દીવ અંદામાન તથા નિકોબાર પોંડિચેરી ચંદીગઢ દીવ અંદામાન તથા નિકોબાર પોંડિચેરી ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ છે ? સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ? કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ પોટેશિયમ સલ્ફેટ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ પોટેશિયમ સલ્ફેટ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) (NGT) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એક્ટ ક્યારથી લાગુ પડ્યો ? ઓક્ટોબર, 2010 ફેબ્રુઆરી, 2011 જાન્યુઆરી, 2015 નવેમ્બર, 2001 ઓક્ટોબર, 2010 ફેબ્રુઆરી, 2011 જાન્યુઆરી, 2015 નવેમ્બર, 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એન્ટાર્કટિકાના 36 માં ભારતીય વૈજ્ઞાનિક અભિયાન (Indian scientific expedition) (36-ISEA)નો મુખ્ય / ઝોક વિસ્તાર કયો છે ? અશ્મિઓનો અભ્યાસ વાતાવરણ ફેરફાર ભૂસ્ખલનનો અભ્યાસ ભૂમિ સર્વેક્ષણ અશ્મિઓનો અભ્યાસ વાતાવરણ ફેરફાર ભૂસ્ખલનનો અભ્યાસ ભૂમિ સર્વેક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP