શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'જેણે વસવાટ ગુમાવ્યો છે તે' નિર્વાસિત બિનવસવાટ સ્થળાંતર નિરાશ્રિત નિર્વાસિત બિનવસવાટ સ્થળાંતર નિરાશ્રિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ પ્રેમોપચાર પ્રીતિરીતિ સંવનન સપ્રીતી પ્રેમોપચાર પ્રીતિરીતિ સંવનન સપ્રીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંજણી ભાંજગ ભાંડ ભાંડરાં ભાંજણી ભાંજગ ભાંડ ભાંડરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો તંગ પલાણ કમરપટ્ટો લગામ તંગ પલાણ કમરપટ્ટો લગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત – ઓકળી ગારો લીંપણકામ વેલબુટ્ટી ઓકળી ગારો લીંપણકામ વેલબુટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ખભે ભરાવવાની ઝોળી – વેડો ખડિયો વહેરું ખાડિયો વેડો ખડિયો વહેરું ખાડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP