શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવું -

અનિર્વાચ્ય
નિઃશબ્દ
પદહીન
અન્યમનસ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ?

યજ્ઞમાં હોમવાના લાકડા
એક શિકારી પક્ષી
અન્નનો સંગ્રહ કરવાનો કોઠાર
રોમાંચિત થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP