શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.પોતાની જાતને છેતરવી તે. આધ્યાત્મ આત્મશ્લાઘા આત્મવંચના આત્માવાદ આધ્યાત્મ આત્મશ્લાઘા આત્મવંચના આત્માવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ 'જીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ’. દ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ અદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' બાણાવળી ડાબોડી સવ્યસાચી ધનુર્ધર બાણાવળી ડાબોડી સવ્યસાચી ધનુર્ધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." રોજનીશી ખાતાવહી પુસ્તક નોંધપોથી રોજનીશી ખાતાવહી પુસ્તક નોંધપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મોટી ચૂડી કાઠલુ અણગાર બલોયુ આંબુ કાઠલુ અણગાર બલોયુ આંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘આંગળીઓથી લીપણમાં કરાતી ભાત' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ગારો ઓકળી લીંપણકામ વેલબુટ્ટી ગારો ઓકળી લીંપણકામ વેલબુટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP