શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નાસૂઝણું મૂઢ કિંકર્તવ્યમૂઢ નાસમજણું નાસૂઝણું મૂઢ કિંકર્તવ્યમૂઢ નાસમજણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વડવાનલ અવકાશ મેઘાડંબર ક્ષિતિજ વડવાનલ અવકાશ મેઘાડંબર ક્ષિતિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર પરંપરાગત રૂઢિચુસ્ત પ્રખરવાદી ઝનૂની પરંપરાગત રૂઢિચુસ્ત પ્રખરવાદી ઝનૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. 'ગૂંથેલ દોરાનો ધાબળો' ખચિત સરેણ આભરિયું કવન ખચિત સરેણ આભરિયું કવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંગરો અસંદિગ્ધ અસંયત અસંપ્રમોષ અસંગરો અસંદિગ્ધ અસંયત અસંપ્રમોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.પોતાની જાતને છેતરવી તે. આત્મશ્લાઘા આત્મવંચના આધ્યાત્મ આત્માવાદ આત્મશ્લાઘા આત્મવંચના આધ્યાત્મ આત્માવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP