શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃજીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ સામ્યવાદ અદ્વૈતવાદ વિશ્વવાદ દ્વૈતવાદ સામ્યવાદ અદ્વૈતવાદ વિશ્વવાદ દ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડુ ખોદી કરવામાં આવતો રસ્તો. ખોતીલ ટાનગો શેઢો ખોડીબારું ખોતીલ ટાનગો શેઢો ખોડીબારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાત્રિ અને દિવસ હરપળ દરરોજ રાતદિવસ શબોરોજ હરપળ દરરોજ રાતદિવસ શબોરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. તાડનાં ફળની અંદરનો ગર – ગલેચી ગલેલી ગવલી ગલેફું ગલેચી ગલેલી ગવલી ગલેફું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) પરિવર્તન કે ઊથલપાથલનો સમય - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સંક્રાન્તિકાળ ત્સુનામી ચક્રવાત વંટોળ સંક્રાન્તિકાળ ત્સુનામી ચક્રવાત વંટોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર – દહેજ પલ્લું કન્યાદાન કરિયાવર દહેજ પલ્લું કન્યાદાન કરિયાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP