શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાત્રિ અને દિવસ હરપળ શબોરોજ રાતદિવસ દરરોજ હરપળ શબોરોજ રાતદિવસ દરરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મોટેથી અને બેસૂરો અવાજ કાઢવો. બાભરવું ઢૌરી આરડવું ઓસિત બાભરવું ઢૌરી આરડવું ઓસિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી – હોલ સ્ટોરરૂમ આંગણુ ગજાર હોલ સ્ટોરરૂમ આંગણુ ગજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું સાવલી આભરિયું હુજ્જત કૂબો સાવલી આભરિયું હુજ્જત કૂબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો. અનેક જન્મો સુધી. દરેક જન્મે સાતજન્મ અનંતકાળ જન્મોજન્મ દરેક જન્મે સાતજન્મ અનંતકાળ જન્મોજન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત મોભ ઉછત પછીત કરો મોભ ઉછત પછીત કરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP