શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'દરિયામાંથી ડૂબકી મારી મોતી લાવનાર' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ભોમિયા મરજીવા પુજારી નાવિક ભોમિયા મરજીવા પુજારી નાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છત્રીનો ઘાટ- ખૂંપડો ખાપંરો ખૂંતા ખૂંથ ખૂંપડો ખાપંરો ખૂંતા ખૂંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ભેંસોનું ટોળું ગમાણ ધણ ભાઠું ખાડું ગમાણ ધણ ભાઠું ખાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.મહેસુલ ભરાઈ ન શકાતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી તે ગણોત માદળું શિક્ષાકાર માધુરી ગણોત માદળું શિક્ષાકાર માધુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી પ્રપૌત્રી દોહિત્રી પૌત્રી દયિતા પ્રપૌત્રી દોહિત્રી પૌત્રી દયિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું લોળિયુ ખાંગા બલોચુ બાંટા લોળિયુ ખાંગા બલોચુ બાંટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP