શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) જેમને કોઈ શત્રુ નથી એં– શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અમર નીઃશત્રુ ક્ષત્રિય અજાતશત્રુ અમર નીઃશત્રુ ક્ષત્રિય અજાતશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મૂળનો ભાગ ખાંગા ભેષજ નિતલ નહોરા ખાંગા ભેષજ નિતલ નહોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.જેને સીમા નથી તે – સીમાચિહ્ન નિ:સીમ સીમાંત સીમાધાર સીમાચિહ્ન નિ:સીમ સીમાંત સીમાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી – ભાષ શબ્દો વૈખરી બોલી ભાષ શબ્દો વૈખરી બોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું કૂબો હુજ્જત સાવલી આભરિયું કૂબો હુજ્જત સાવલી આભરિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરિવ્રાજક હિજરત હિફાજત પરિક્રમા પરિવ્રાજક હિજરત હિફાજત પરિક્રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP