શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'વૈખરી’ શબ્દનો અર્થ જણાવો. નાહકની વહોરેલી પીડા અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન વણસેલા સંબંધો સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોરેલી પીડા અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન વણસેલા સંબંધો સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ તાલરવ તબલચી અનોઠી ઝાપટ તાલરવ તબલચી અનોઠી ઝાપટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત પછીત ઉછત મોભ કરો પછીત ઉછત મોભ કરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ધોળો થયેલો વાળ પળિયું દિંગ પડાળ પસાયતો પળિયું દિંગ પડાળ પસાયતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર’ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પલવટ મીંઢળ પાનેતર સાડી પલવટ મીંઢળ પાનેતર સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દુશ્મનાવટ દુશ્મન અણીશુદ્ધ અજાતશત્રુ દુશ્મનાવટ દુશ્મન અણીશુદ્ધ અજાતશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP