શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." રોજનીશી પુસ્તક ખાતાવહી નોંધપોથી રોજનીશી પુસ્તક ખાતાવહી નોંધપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ તબલચી અનોઠી ઝાપટ તાલરવ તબલચી અનોઠી ઝાપટ તાલરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું બલોચુ ખાંગા બાંટા લોળિયુ બલોચુ ખાંગા બાંટા લોળિયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) પરિવર્તન કે ઊથલપાથલનો સમય - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ત્સુનામી સંક્રાન્તિકાળ ચક્રવાત વંટોળ ત્સુનામી સંક્રાન્તિકાળ ચક્રવાત વંટોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ ગોરસી ઔબટ તૈજસી છેમંડ ગોરસી ઔબટ તૈજસી છેમંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ખાંડુ ભાડું ભાંડુ ખાડું ખાંડુ ભાડું ભાંડુ ખાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP