શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' ડાબોડી ધનુર્ધર સવ્યસાચી બાણાવળી ડાબોડી ધનુર્ધર સવ્યસાચી બાણાવળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે જલાણું હલાણું ખલાણું પલાણું જલાણું હલાણું ખલાણું પલાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વડવાનલ ક્ષિતિજ અવકાશ મેઘાડંબર વડવાનલ ક્ષિતિજ અવકાશ મેઘાડંબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ખવીસ' શબ્દનો અર્થ જણાવો. શ્વસુર પિતા દેવતા રાક્ષસ શ્વસુર પિતા દેવતા રાક્ષસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી – વૈખરી બોલી શબ્દો ભાષ વૈખરી બોલી શબ્દો ભાષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મૂળનો ભાગ ખાંગા નહોરા ભેષજ નિતલ ખાંગા નહોરા ભેષજ નિતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP