શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ 'જીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ’. દ્વૈતવાદ અદ્વૈતવાદ સામ્યવાદ વિશ્વવાદ દ્વૈતવાદ અદ્વૈતવાદ સામ્યવાદ વિશ્વવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાત્રિ અને દિવસ રાતદિવસ શબોરોજ દરરોજ હરપળ રાતદિવસ શબોરોજ દરરોજ હરપળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિ:સ્પૃહ નિરંકુશ નિરાભિમાની નિષ્ક્રિય નિ:સ્પૃહ નિરંકુશ નિરાભિમાની નિષ્ક્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંયત અસંગરો અસંદિગ્ધ અસંપ્રમોષ અસંયત અસંગરો અસંદિગ્ધ અસંપ્રમોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.લોખંડનું તગારું - ટોકરી ટોકર ટકોર ટોપલી ટોકરી ટોકર ટકોર ટોપલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - અમીરસ અધોટી રસોધર ક્ષારરસ અમીરસ અધોટી રસોધર ક્ષારરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP