શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) કાંપાળ જમીન ચિકણી જમીન મરુભૂમિ ખુંપણ કાંપાળ જમીન ચિકણી જમીન મરુભૂમિ ખુંપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' ધનુર્ધર સવ્યસાચી બાણાવળી ડાબોડી ધનુર્ધર સવ્યસાચી બાણાવળી ડાબોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મૂળનો ભાગ નિતલ નહોરા ખાંગા ભેષજ નિતલ નહોરા ખાંગા ભેષજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ગાય કે ઘેટા-બકરાનો વાડો ભૂંગા વાંઢ આપેલ તમામ ઝોક ભૂંગા વાંઢ આપેલ તમામ ઝોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલી સેર. નાગલા ટીલી ટકુલી કીસુલી નાગલા ટીલી ટકુલી કીસુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : અકાલ નિરવધિ ચિરંજીવ પરાત્પર અકાલ નિરવધિ ચિરંજીવ પરાત્પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP