શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.જેને સીમા નથી તે – સીમાધાર સીમાંત સીમાચિહ્ન નિ:સીમ સીમાધાર સીમાંત સીમાચિહ્ન નિ:સીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' વણલોભી લોભી લાલચુ લુચ્ચો વણલોભી લોભી લાલચુ લુચ્ચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." નોંધપોથી ખાતાવહી પુસ્તક રોજનીશી નોંધપોથી ખાતાવહી પુસ્તક રોજનીશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. 'ગૂંથેલ દોરાનો ધાબળો' કવન સરેણ આભરિયું ખચિત કવન સરેણ આભરિયું ખચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી – સ્ટોરરૂમ આંગણુ હોલ ગજાર સ્ટોરરૂમ આંગણુ હોલ ગજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - સગડી મંગલ મંગાળો મંદાક્ષ સગડી મંગલ મંગાળો મંદાક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP