શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર અહિંસક ગુનેગાર આતંકવાદી હિંસક અહિંસક ગુનેગાર આતંકવાદી હિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અનાજના કણસલાં ગૂંદીને કે ઝૂડીને એમાંથી અનાજ કાઢવાની જગ્યા. ફલું કોઠારીયું ખલું ખળું ફલું કોઠારીયું ખલું ખળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘કરેલા ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતનિશ્ચયી કૃતશી કૃતાર્થ કૃતધ્ની કૃતનિશ્ચયી કૃતશી કૃતાર્થ કૃતધ્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'અશ્વત્થ' નો અર્થ શો થાય ? પીપળો અશ્વનો રથ અશ્વનું ઊભા રહેવું પુત્રનું નામ પીપળો અશ્વનો રથ અશ્વનું ઊભા રહેવું પુત્રનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. 'ગૂંથેલ દોરાનો ધાબળો' આભરિયું ખચિત કવન સરેણ આભરિયું ખચિત કવન સરેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.પોતાની જાતને છેતરવી તે. આત્મશ્લાઘા આધ્યાત્મ આત્મવંચના આત્માવાદ આત્મશ્લાઘા આધ્યાત્મ આત્મવંચના આત્માવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP