શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે સાચો શબ્દ લખો :હાથીદાંત, લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર પાવડો સંઘાડો હથોડો કરવત પાવડો સંઘાડો હથોડો કરવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત – લીંપણકામ વેલબુટ્ટી ઓકળી ગારો લીંપણકામ વેલબુટ્ટી ઓકળી ગારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. · વાઢ્યા વિનાના જુવાર/બાજરીના છોડ ખાલિસ બાંટા છિનાળ શસ્ય ખાલિસ બાંટા છિનાળ શસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર લેખક જાસૂસ ચોર પત્રકાર લેખક જાસૂસ ચોર પત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ડામ દેવાનું સાધન ડબૂચો ડભાયણું ડમક ડબરું ડબૂચો ડભાયણું ડમક ડબરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર પરંપરાગત રૂઢિચુસ્ત ઝનૂની પ્રખરવાદી પરંપરાગત રૂઢિચુસ્ત ઝનૂની પ્રખરવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP