શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિષ્ક્રિય નિરાભિમાની નિ:સ્પૃહ નિરંકુશ નિષ્ક્રિય નિરાભિમાની નિ:સ્પૃહ નિરંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે જલાણું પલાણું હલાણું ખલાણું જલાણું પલાણું હલાણું ખલાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃહિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર. ગુનેગાર હિંસક અહિંસક આતંકવાદી ગુનેગાર હિંસક અહિંસક આતંકવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો: સંકેત મુજબ પ્રમીને મળવા જતી નાયિકા – છલનાયિકા અભિસારિકા વિરહિણી પ્રિયતમા છલનાયિકા અભિસારિકા વિરહિણી પ્રિયતમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ભૂતપ્રેતના વર્તન જેવું કે અજુગતુ ચમત્કારથી ભરેલું જુહાર ઝુરૂફ ખોગાણું ચળીતર જુહાર ઝુરૂફ ખોગાણું ચળીતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : બળતું લાકડું ખોયણું અને આયખુ બંને ખોયણું આયખુ ઉંબાડિયું ખોયણું અને આયખુ બંને ખોયણું આયખુ ઉંબાડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP