શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નાસૂઝણું કિકર્તવ્યમૂઢ નસમજણું મૂઢ નાસૂઝણું કિકર્તવ્યમૂઢ નસમજણું મૂઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. પૃથ્વીવલ્લભ ગામુક અવનીધરા વસુધાવતંસા પૃથ્વીવલ્લભ ગામુક અવનીધરા વસુધાવતંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર પત્રકાર ચોર લેખક જાસૂસ પત્રકાર ચોર લેખક જાસૂસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે - રામજયોત રામણદીવડો અમરજ્યોત અમૃતદીપક રામજયોત રામણદીવડો અમરજ્યોત અમૃતદીપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - અધોટી અમીરસ રસોધર ક્ષારરસ અધોટી અમીરસ રસોધર ક્ષારરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'પરિવર્તન કે ઊથલપાથલનો સમય’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સંક્રાન્તિકાળ નવયુગ દુષ્કાળ કળિયુગ સંક્રાન્તિકાળ નવયુગ દુષ્કાળ કળિયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP