ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની - આ પંક્તિનો છંદ ઓળખાવો. સવૈયા અનુષ્ટુપ ઝૂલણાં હરિગીત સવૈયા અનુષ્ટુપ ઝૂલણાં હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલનો વિરુદ્ધાર્થી છે ? કાચુ નબળુ મુરદાલ મરેલ કાચુ નબળુ મુરદાલ મરેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે.’ -આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વિરોધાભાસ દેષ્ટાંત અનન્વય વ્યાજસ્તુતિ વિરોધાભાસ દેષ્ટાંત અનન્વય વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. સમૂહવાચક ભાવવાચક દ્રવ્યવાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક દ્રવ્યવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ મરીઝોની સેવા કરે છે. - યોગ્ય શબ્દ મૂકો. પરીચારિકા પરિચારિકા પરીચારીકા પરિચારીકા પરીચારિકા પરિચારિકા પરીચારીકા પરિચારીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો. કર્મધારય દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP