કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત વર્તમાનમાં વિશ્વમાં સર્વાધિક વિદેશી મુદ્રાભંડાર ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં ક્રમે છે ? પાંચમા ત્રીજા ચોથા બીજા પાંચમા ત્રીજા ચોથા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NABARDની એક પહેલ “My Pad My Right" (MPMR) પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવ્યો ? અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને સ્માર્ટ બેન્કિંગ માટે EASEની કેટલામી આવૃત્તિ લોન્ચ કરી છે ? 2.0 (બીજી) 3.0 (ત્રીજી) 5.0 (પાંચમી) 4.0 (ચોથી) 2.0 (બીજી) 3.0 (ત્રીજી) 5.0 (પાંચમી) 4.0 (ચોથી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 4 ઓગસ્ટ 2021ના રોજ RBIના જણાવ્યા અનુસાર રેપોરેટ ___ પર યથાવત રાખવામાં આવ્યો છે ? 3.00% 3.25% 4.25% 4.00% 3.00% 3.25% 4.25% 4.00% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) લાહોર કિલ્લામાં મહારાજા રણજીત સિંહની પ્રતિમાને કયા વર્ષે સ્થાપિત કરવામાં આવી હતી ? 2017 2019 2016 2018 2017 2019 2016 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોગ્રામ અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે ? 10 12 11 15 10 12 11 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP