રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મનમાં ગાંઠ વાળવી

મનોમંથન કરવું
મનોમન નક્કી કરવું
મનમાં વસી જવું
મનમાં ઈચ્છા કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : કેફના કસુંબાને ઘોળવા

આનંદમાં રહેવું
તલ્લીન રહેવું
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગ સાથે તેનો અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ પસંદ કરો.

ભોઠાં પડવું : શરમિંદા થવું
ધમણ ઉપડવી : યંત્ર ચાલું થવું
ઊની આંચ આવવી : દુઃખ કે તકલીફ આવવી
કેડ પર કાંકરો મૂકવો : સખત મહેનત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ ઠરવી

ઊંધ આવવી
મૃત્યુ પામવું
આંખે મોતીયા આવવા
પસંદ પડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળ પર લીંપણ

પ્રયત્નો કરવા
સફાઈ કરવી
માટી પર પાણી છાંટવું
પ્રયત્નો નિષ્ફળ જવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP