રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખુવાર થવું

ક્રોધિત થવું
માલામાલ થવું
પાયમાલ થવું
ગુસ્સે થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખેલ માંડવો

રમત રમવી
નાટકની શરૂઆત કરવી
ખેલ કરવો
ખેલની શરૂઆત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - લૌકિકે જવું

લાડથી ઉછેરવું
ખરખરો કરવો
ભરડો લેવો
બહારગામ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - દાણો ચાંપી જોવો.

મદદ માગવી
પાણી ઓછું હોવું
દાણો કઠણ રહી જવો
પ્રયત્ન કરી જોવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધરમનો થાંભલો ખરી પડવો

ધર્મનો થાંભલો ન હોય
ધર્મનું કામ વિષ્ફળ જવું
જાણીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું
માનવતા ભૂલી જવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : હાથ પકડવો

સ્પર્ધામાં ઉતરવું
ઉપયોગી બનવું
લગ્ન કરવું
આનંદમાં રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP