રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - લોઢાની મેખ પેસી જવી લોખંડની વસ્તુ પેસી જવી લોઢાની પાટ વાગવી હ્રદયમાં વેદના થવી લોખંડની ખીલી વાગવી લોખંડની વસ્તુ પેસી જવી લોઢાની પાટ વાગવી હ્રદયમાં વેદના થવી લોખંડની ખીલી વાગવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંદોલિત થઈ ઉઠવું ચિંતામુક્ત થવું ખૂબ આનંદમાં આવી જવું રોમાંચિત થઈ ઊઠવું આશ્ચર્યચકિત થવું ચિંતામુક્ત થવું ખૂબ આનંદમાં આવી જવું રોમાંચિત થઈ ઊઠવું આશ્ચર્યચકિત થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાટક ભજવવું હકીકત છુપાવવા ઢોંગી ૨જુઆત કરવી જડ બની જવું સ્ટેજ પર નાટક ભજવવું નાટકમાં ભાગ લેવો હકીકત છુપાવવા ઢોંગી ૨જુઆત કરવી જડ બની જવું સ્ટેજ પર નાટક ભજવવું નાટકમાં ભાગ લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટીંબો બની જવું ખૂબ જ હરિયાળી હોવી કામ બગડી જવું ખેદાનમેદાન કરી નાખવું મહાદુઃખ વેઠવું ખૂબ જ હરિયાળી હોવી કામ બગડી જવું ખેદાનમેદાન કરી નાખવું મહાદુઃખ વેઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આસમાની સુલતાની ઉતરવી. ખૂબ જ તડકો હોવો અણધારી આપત્તિ આવી પડવી આકાશના રાજા હોવું આકાશમાંથી નીચે આવવું ખૂબ જ તડકો હોવો અણધારી આપત્તિ આવી પડવી આકાશના રાજા હોવું આકાશમાંથી નીચે આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખુવાર થવું પાયમાલ થવું ક્રોધીત થવું ગુસ્સે થવું માલામાલ થવું પાયમાલ થવું ક્રોધીત થવું ગુસ્સે થવું માલામાલ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP