ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ? આલિશાન કારકીર્દી ગણતરી ગણત્રી આલિશાન કારકીર્દી ગણતરી ગણત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? અનુગ નામયોગી નિપાત સંજ્ઞા અનુગ નામયોગી નિપાત સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનવ તું દોડીશ મા ધન પાછળ, - વાક્યમાં રહેલા ક્રિયાવિશેષણનો પ્રકાર ઓળખાવો. પ્રમાણવાચક નિશ્ચયવાચક રીતવાચક નિષેધવાચક પ્રમાણવાચક નિશ્ચયવાચક રીતવાચક નિષેધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. આગલું-ઝભલું ઈનામ-બક્ષિસ ઈમાન- પ્રમાણિકતા આગલું-આંગળુ આગલું-ઝભલું ઈનામ-બક્ષિસ ઈમાન- પ્રમાણિકતા આગલું-આંગળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊંચો દીપે ઘૂમટ ફરીથી વ્યોમ કેરો વિશાળો' - પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી સ્ત્રગ્ઘરા મંદાક્રાન્તા હરિણી પૃથ્વી સ્ત્રગ્ઘરા મંદાક્રાન્તા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.તું ખાવાનું મોકલનાર કોણ ? આજ્ઞાર્થ કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત આજ્ઞાર્થ કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP