ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ? શીર્ષક શિર્ષક શિર્શક સિર્શક શીર્ષક શિર્ષક શિર્શક સિર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો. દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપણે - સર્વનામનો પ્રકાર દર્શાવો. અનિશ્ચય વાચક દર્શક પ્રશ્ન વાચક પુરુષવાચક અનિશ્ચય વાચક દર્શક પ્રશ્ન વાચક પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. લખવું વાંચવું એ કઈ કેળવણી નથી. ભવિષ્યકૃદંત સંબંધકકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત સંબંધકકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP