ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના દર્શાવેલા શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ? ઊંઘણશિ ચિચિયારી અનુભુતિ સન્યાસિની ઊંઘણશિ ચિચિયારી અનુભુતિ સન્યાસિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? સાદુંવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સંકુલવાક્ય સંયુક્તવાક્ય સાદુંવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સંકુલવાક્ય સંયુક્તવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. ચતૂર્ભૂજ ચતુર્ભૂજ ચર્તુભુજ ચતુર્ભુજ ચતૂર્ભૂજ ચતુર્ભૂજ ચર્તુભુજ ચતુર્ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે' - કયો અલંકાર છે ? વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. લખવું વાંચવું એ કઈ કેળવણી નથી. વિધ્યર્થકૃદંત સંબંધકકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધકકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૃક્ષ' શબ્દ માટે કયો પર્યાય સાચો છે ? દૂર્વા દ્રુમ રૂપક રોમ દૂર્વા દ્રુમ રૂપક રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP