કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતે 156 દેશો માટે પુનઃ ઈ-વિઝાને બહાલી આપી છે. ભારત સરકારે ઈ-વિઝા પ્રણાલીની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2012 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2017 વર્ષ 2012 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ખ્યાતનામ વકીલ સોલી જહાંગીર સોરાબજીનું નિધન થયું તેઓએ ભારતીય પ્રશાસનમાં કયું પદ શોભાવ્યું હતું ? એટર્ની જનરલ મુખ્ય ન્યાયાધીશ સોલીસીટર જનરલ CAG એટર્ની જનરલ મુખ્ય ન્યાયાધીશ સોલીસીટર જનરલ CAG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 26 સપ્ટેમ્બર 2 મે આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 26 સપ્ટેમ્બર 2 મે આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વૈશાલી એસ. હિવાસેને કયા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સના પ્રથમ મહિલા અધિકારી બન્યા ? CAPF ITBP BRO CRPF CAPF ITBP BRO CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડે 8000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.આ યોજના કેન્દ્ર સરકાર ___ સમયગાળા માટે શરૂ કરી છે. વર્ષ 2020 થી 2029 વર્ષ 2020 થી 2024 વર્ષ 2020 થી 2026 વર્ષ 2020 થી 2022 વર્ષ 2020 થી 2029 વર્ષ 2020 થી 2024 વર્ષ 2020 થી 2026 વર્ષ 2020 થી 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) જુન મહિનાના બીજા અઠવાડિયાથી ભારતના કઈ હોસ્પિટલ દ્વારા સ્પુતનિક-વી ની રસી આપવાની શરૂ કરવામાં આવશે ? મહત્તમ એપોલો ફોર્ટિસ હિન્દુજા મહત્તમ એપોલો ફોર્ટિસ હિન્દુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP