ટકાવારી (Percentage) એક સાઈકલની છાપેલી કિંમત રૂા.1560 અને તેના ઉપર લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલા વેચાણવેરો ભરવો પડે ? રૂ. 78 રૂ. 120 રૂ. 100 રૂ. 80 રૂ. 78 રૂ. 120 રૂ. 100 રૂ. 80 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ વેરો = 1560 × 5/100 = રૂ. 78 સમજણવેચાણ કિંમત પર 5% વેચાણ વેરો
ટકાવારી (Percentage) ₹. 25 ના 4% બરાબર કેટલી રકમ થાય ? 1 રૂપિયો 1 રૂપિયો 25 પૈસા 75 પૈસા 1 રૂપિયો 50 પૈસા 1 રૂપિયો 1 રૂપિયો 25 પૈસા 75 પૈસા 1 રૂપિયો 50 પૈસા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 25 x (4 / 100) = 1
ટકાવારી (Percentage) બિપીનની આવક અશોક કરતાં 25% વધુ છે. તો અશોકની આવક બિપીનની આવક ક૨તા કેટલા ટકા ઓછી છે ? આપેલ પૈકી એક પણ નહીં 20 25 0(zero) આપેલ પૈકી એક પણ નહીં 20 25 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં 135 ઉમેદવારો હાજર હતા. તે પૈકી 126 ઉમેદવારો એ પરીક્ષા પાસ કરી તો પાસ થયેલ ઉમેદવારની ટકાવારી શોધો. 93⅕% 93⅓% 92⅓% 83½% 93⅕% 93⅓% 92⅓% 83½% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 135 → 126 100 → (?) =(100/135)×126 = 93⅓%
ટકાવારી (Percentage) એક કંપનીના પુરૂષ કર્મચારીની સરેરાશ આવક 520/- છે. અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 છે. જો બધા જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂા. હોય તો પુરૂષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો. પુરૂષો 70% અને સ્ત્રીઓ 30% પુરૂષો 30% અને સ્ત્રીઓ 70% પુરૂષો 80% અને સ્ત્રીઓ 20% એક પણ નહીં પુરૂષો 70% અને સ્ત્રીઓ 30% પુરૂષો 30% અને સ્ત્રીઓ 70% પુરૂષો 80% અને સ્ત્રીઓ 20% એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) કોઈ ૨કમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ? 10% 5% 12% 9% 10% 5% 12% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP