ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય છે ? કૃદંત ક્રિયાપદ સર્વનામ વિશેષણ કૃદંત ક્રિયાપદ સર્વનામ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હરિગીત છંદમાં કેટલી માત્રા હોય છે ? અઠ્ઠાવીસ એકવીસ સોળ બાર અઠ્ઠાવીસ એકવીસ સોળ બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. સપ્તમી ષષ્ઠી દ્વિતીયા ચતુર્થી સપ્તમી ષષ્ઠી દ્વિતીયા ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિના વાંકે એવો મુજ હ્રદયને ક્રોધ ન ઘટે' - પંક્તિમાં કયો છંદ છે ? હરિગીતા પૃથ્વી શિખરિણી ભુજંગી હરિગીતા પૃથ્વી શિખરિણી ભુજંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આપગા' શબ્દનો પર્યાયવાચી જણાવો. આપત્તિ મિત્ર નદી સ્વજન આપત્તિ મિત્ર નદી સ્વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ? પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી દોરડી બળે પણ વળ ન મૂકે લોભે લક્ષણ જાય પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી દોરડી બળે પણ વળ ન મૂકે લોભે લક્ષણ જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP