તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : આળિયો

કાકડી
આરોપ
આળસ
અળસિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો. : માહેલું

અંદર
માણેલું
અંદરનું
મળેલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : પૂંપરો

પીપળો
પિંજર
તૂરિયા
દીકરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : પલવાવું

સરખું વજન
પલટવું
રાજી થવું
પલળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP